ગુજરાતી ટી
Menu

Search the collection

ગુજરાતી ટી ☕ રજવાડી પ્રિમિક્સ મસાલા ચા પેકેટ ગુજરાતી ટી શું છે?🤔 અને તેના ફાયદા 💪 : 👉ચા સ્ટોલ, હોટેલ, કાફે, રેસ્ટોરન્ટ, કેન્ટીન માટે. 👉આ એક પ્રીમિક્સ પેકેટ છે જેમા ચા, ખાંડ, મસાલા, ઈલાયચી બધુ એકજ પેકેટ મા આવી જશે. 👉500 મિલી દૂધ + 250મિલી પાણી + 1 ગુજરાતી ટી પેકેટ થી 14 કપ☕રજવાડી મસાલા ચા તૈયાર થઈ જશે. 👉તમારે ચા, ખાંડ, આદુ , ઈલાયચી, કે અન્ય કોઈ વસ્તુ અલગ અલગ ખરીદવાની ઝંઝટ નહીં રહે. 👉કોઈ પણ ચા બનાવશે કે કારીગર બદલાશે પણ ચા ના સ્વાદ મા ફર્ક નહીં પડે. 👉 એક ધાર્યા સારા સ્વાદ થી ગ્રાહકો અને નફો બંને વધશે.